• Home
  • Dvb
  • Dbv
  • અર્જૂનના પ્રેમમાં મલાઇકા ભૂલી પોતાની કાર, સોશિયલ મીડિયામાં યૂઝર્સે ઉડાવી મજાક,Malaika Arora Forget Her Car in Parking Slot in mumbai

અર્જૂનના પ્રેમમાં મલાઇકા ભૂલી પોતાની કાર, સોશિયલ મીડિયામાં યૂઝર્સે ઉડાવી મજાક

અર્જૂનના પ્રેમમાં મલાઇકા ભૂલી પોતાની કાર, સોશિયલ મીડિયામાં યૂઝર્સે ઉડાવી મજાક,Malaika Arora Forget Her Car in Parking Slot in mumbai

હાલમાં જ અર્જૂન કપૂર સાથે ઈટલીમાં પોતાનો બર્થડે ઉજવવા ગયેલ મલાઇકાનો ફોટો સામે આવ્યો છે.

divyabhaskar.com

Oct 26, 2018, 12:32 PM IST

હાલમાં જ અર્જૂન કપૂર સાથે ઈટલીમાં પોતાનો બર્થડે ઉજવવા ગયેલ મલાઇકાનો ફોટો સામે આવતા બોલિવૂડના આ નવા લવબર્ડની અફવાઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે મલાઇકા અરોરાનો એક વીડિયા સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મલાઇકા જીમમાંથી બહાર આવીને પાર્કિંગમાં પડેલી પોતાની કારને ભૂલી ગઈ હતી અને બીજાની કારનો દરવાજો ખોલ્યો હતો. જ્યારે તેને ભૂલનો એહસાસ થાય છે ત્યારે તે બોખલાઈ જાય છે અને તેની આ ભૂલ પર સોશિયલ મીડિયા યૂઝર્સ મજાક ઉડાવી રહ્યા છે. કે અર્જૂનના પ્રેમમાં મલાઇકા પોતાની કાર પણ ભૂલી ગઈ.

શું છે આ 'વીગન ડાયટ'? જેમાં દહીં, દૂધ પણ ત્યાગવું પડે, હાલમાં વિરાટ કોહલીએ પણ અપનાવ્યું

X
અર્જૂનના પ્રેમમાં મલાઇકા ભૂલી પોતાની કાર, સોશિયલ મીડિયામાં યૂઝર્સે ઉડાવી મજાક,Malaika Arora Forget Her Car in Parking Slot in mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી