• Home
  • Dvb
  • Dbv
  • Malaika Arora Dance On Chaiya chaiya In India's Got Talent Set

છૈયાં છૈયા ગીત પર મલાઈકાનો ધમાકેદાર ડાન્સ, કેટરીના કૈફ પણ જોતી રહી ગઈ, કલાકોમાં જ લાખો લોકોએ જોયો આ વીડિયો

Malaika Arora Dance On Chaiya chaiya In India's Got Talent Set

DivyaBhaskar.com

Dec 15, 2018, 05:41 PM IST
વીડિયો ડેસ્કઃ એક્ટ્રસ અને ડાન્સર મલાઇકા અરોરા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે. મલાઇકા અરોરા અત્યારે ‘ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ’ શૉ પણ જજ કરી રહી છે. ત્યારે મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટના સેટ ‘છૈયાં છૈયાં’ ગીત પર ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે જે આજે રાત્રે 10 વાગે ઓન એર થશે. આ ઉપરાંત કેટરિના કૈફ પણ આ વીડિયોમાં નજરે પડી રહી છે. આ વીડિયોને પોસ્ટ કર્યાનાં ગણતરીના 3.50 લાખ કરતાં વધુ લોકોએ આ વીડિયો જોયો હતો.

X
Malaika Arora Dance On Chaiya chaiya In India's Got Talent Set

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી