Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3200

વર્લ્ડ હેલ્થ ડેના 'છૈયા છૈયા' સોંગ પર ડાન્સ કરતા મલાઇકા અરોરાને યૂઝર્સે ઘેરી

  • પ્રકાશન તારીખ08 Apr 2019
  •  

વર્લ્ડ હેલ્થ ડે પર મલાઇકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મલાઇકા પોતાની ટીમ સાથે તેના ફેમસ સોંગ છૈયા છૈયા પર ડાન્સ કરતી જોવા મળી. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા પર ફેન્સ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈએ પૂછ્યું કે શું મહેંદી કે સંગીતની તૈયારીઓ થઈ રહી છે. તો કોઈએ કહ્યું આંટીજી અબ બસ ભી કરો.

દેવદાસથી પણ ભવ્ય અને લાર્જ છે કલંકનો સેટ, અફઘાનિસ્તાનની માર્કેટ જેવી જ હીરામંડી તૈયાર કરાઈ, જુઓ મેકિંગ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP