Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2193

ગર્લ્સ ગેંગ સાથે નાઇટ આઉટ પર જોવા મળ્યો અર્જૂન, મીડિયા સામે મલાઇકાની રાખી સંભાળ

  • પ્રકાશન તારીખ06 Feb 2019
  •  

12 વર્ષ નાના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે મલાઇકા અરોરા ફરી એક વખત લેટ નાઇટ પાર્ટી કરતી સ્પોટ થઈ હતી. આ પાર્ટીમાં અમૃતા અરોડા, ગૌરી ખાન, કરિશ્મા કપૂર અને સીમા ખાન પણ હતા. મલાઇકા અર્જૂનની કેમેસ્ટ્રી જોતા જ લાગે કે આ લવબર્ડ્સને કોઈની પરવાહ નથી. અને એકબીજાનો સાથ એન્જોય કરી રહ્યા છે.

બોલિવૂડ પર છવાયો આસ્થાનો રંગ, આઇટમ ગર્લ રાખી સાવંત પણ કુંભમેળામાં પહોંચી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP