Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-685

ડીનર ડેટ પર જોવા મળ્યાં મલાઇકા-અર્જૂન, વીડિયો જોઇને ભડક્યાં લોકો

  • પ્રકાશન તારીખ12 Nov 2018
  •  

અર્જૂન કપૂર અને મલાઇકા અરોરાના પ્રેમની ચર્ચા ચારેકોર છે. પહેલાં મલાઇકાના બર્થડે પર બંને ઈટલીમાં જોવા મળ્યા. તો હવે ડિનર ડેટ પર બંને જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં મીડિયાથી મલાઇકાને બચાવવા અર્જૂને તેને પ્રોટેક્ટ કરી હતી. આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા હતા.

ગૌરીએ ડિઝાઇન કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર, વીડિયો જોયા બાદ શાહરૂખે લગાવ્યો ચોરીનો આરોપ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP