Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-834

2.0ના ડરામણાં લૂક માટે અક્ષયે કરી હતી કલાકો મહેનત, સામે આવ્યો મેકિંગ વીડિયો

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

બૉલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 2.0માં એક અલગ જ અવતારમાં જોવા મળશે. જોકે આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય વિલનના રૂપે જોવા મળશે. જેમાં હિરો તરીકે રજનીકાન્ત છે. ફિલ્મના ટીઝર અને મેકિંંગ વીડિયો બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ મેકિંગ વીડિયોમાં અક્ષય તેના ડરામણાં લૂક માટે કેવી રીતે તૈયાર થાય છે. તે બતાવાયુ છે. તેનો લૂક ઓરિજીનલ રીતે તૈયાર કરાયો છે. માત્ર ગ્રાફિક્સની મદદથી નહીં પણ ટેક્નોલોજીની મદદથી કલાકો મહેનત કરવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય એક સમડીના અવતારમાં પણ જોવા મળશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP