• Home
  • Dvb
  • Dbv
  • majid memon and ajitsingh blames on pm narendra modi

લોકસભા ચૂંટણી 2019 / લોકસભા ચૂંટણી પહેલાં PM મોદી પર વિપક્ષનાં શાબ્દિક હુમલા, રાષ્ટ્રિય લોકદળ વડા અજીતસિંહે અભદ્ર ટિપ્પણી કરી

majid memon and ajitsingh blames on pm narendra modi

divyabhaskar.com

Apr 05, 2019, 01:00 PM IST
લોકસભા ચૂંટણી પહેલાં મોદી પર વિપક્ષનાં શાબ્દિક હુમલા શરૂ થઈ ગયા છે. NCP સાંસદ મજીદ મેમણે પહેલાં વિવાદીત નિવેદન કર્યું હતું. હવે રાષ્ટ્રિય લોકદળ વડા અજીતસિંહનો વીડિયો વાઈરલ થયો છે. અજીતસિંહે PM મોદી પર અભદ્ર ટિપ્પણી કરી છે. ત્રણ તલાક મામલે અજીતસિંહે મોદીના અંગત જીવન પર કટાક્ષ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, BJPના સંજીવ બાલિયાન સામે સીધો મુકાબલો કરશે રાષ્ટ્રિય લોકદળ. જેમાં અજીતસિંહ મુઝફ્ફરનગર સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
X
majid memon and ajitsingh blames on pm narendra modi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી