Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1978

મેચ વિનિંગ બાદ ક્રિકેટર્સનું અનોખું સેલિબ્રેશન, SEGWAY વ્હિકલ પર ધોની-વિરાટની સવારી

  • પ્રકાશન તારીખ24 Jan 2019
  •  
મેચ વિનિંગ બાદ ભારતીય ક્રિકેટર્સનું અનોખું સેલિબ્રેશન જોવા મળ્યું હતું. જેમાં SEGWAY વ્હિકલ પર ધોનીની સવારી નીકળી હતી.. સેલ્ફ બેલેન્સિંગ વ્હિકલ પર ધોની બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રાઈડની મજા માણી હતી. કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયો હતો. ખેલાડીઓ અને પ્રેક્ષકોએ તાળીઓથી વિરાટ-ધોનીને વધાવી લીધા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP