• Home
  • Dvb
  • Dbv
  • magic in temple,આ મંદિરમાં એક જ અગરબત્તીમાંથી નીકળે છે બે ધૂપની શેર

ચમત્કાર / આ મંદિરમાં એક જ અગરબત્તીમાંથી નીકળે છે બે ધૂપની શેર, સ્થાનિકો માને છે તેને શિવવરદાન

magic in temple,આ મંદિરમાં એક જ અગરબત્તીમાંથી નીકળે છે બે ધૂપની  શેર

divyabhaskar.com

Mar 13, 2019, 03:50 PM IST

કાલાવડમાં આવેલા શ્રી બ્રહ્મચારેશ્વર મહાદેવના મંદિરમાં એક અલૌકિક દર્શન થાય છે. ત્યાં ભગવાનને કરેલી અગરબતીમાં ચમત્કાર છે. જ્યાં એક અગરબતી સળગાવતા તેની બે ધૂપ શેર થાય છે અને એ પણ ઉપર નહીં પણ સામેની બાજુ સીધી ગતિમાં જાય છે, ત્યાંના લોકો તેને શિવનું વરદાન માને છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બહેનની વિદાઈમાં ગળે વળગીને રડી પડ્યો ભાઈ, વીડિયો જોનાર દરેક નહીં રોકી શકે પોતાના આંસૂ

X
magic in temple,આ મંદિરમાં એક જ અગરબત્તીમાંથી નીકળે છે બે ધૂપની  શેર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી