Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2181

સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે, પેરાલિસિસના દર્દીને પણ આપે તત્કાલ રાહત

  • પ્રકાશન તારીખ05 Feb 2019
  •  

દ્વારકાના મુકેશભાઈ જગતિયા પર્વતરાયના પાનમાંથી તેલ બનાવે છે. આ તેલ ગઠિયો વા, આર્થરાઈટીસ અને સાઈટિકા મટાડે છે. એટલું જ નહીં પગ અને પીઠના દુખાવા માટે પણ આ તેલ ઉત્તમ છે. આ તેલ લગાવવાથી પેરાલિસિસના દર્દીને સારી રાહત મળે છે. વળી પગ અને પીઠના દુખાવામાં પણ આ તેલ ખૂબ જ અસરકારક છે. પર્વતરાયના પાન માત્ર દ્વારકાના દરિયાકાંઠે જ જોવા મળતાં હોવાનું કહેવાય છે. દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ વીડિયો લાઈવ કરી આ તેલ વિષે માહિતી આપી.

સુસ્મિતા સેને 'ચૂનરી ચૂનરી' સોંગ વાગતા જ વરરાજા સાથે કર્યો ઢિંચાક ડાન્સ, જોશમાં ને જોશમાં દુલ્હનને ઉઠાવી લીધી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP