• Home
  • Dvb
  • Dbv
  • Loksabha election 2019 congress volunteers beat hindu yuva vahini politician in raibareli

સ્વાગત પહેલાં પિટાઈ / કોંગ્રેસનાં ગઢ ગણાતાં રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના આગમન પહેલાં નેતાઓએ જૂતાં વડે કરી મારામારી, પોલીસ ફરિયાદ કરાઈ

Loksabha election 2019 congress volunteers beat hindu yuva vahini politician in raibareli

divyabhaskar.com

Mar 18, 2019, 06:01 PM IST

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનાં સ્વાગત પહેલાં હંગામો થયો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હિંદુ યુવા વાહિનીના નેતા વચ્ચે જૂતાં વડે મારામારી થઈ હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ અપશબ્દો બોલી હિંદુ યુવા વાહિનીના નેતા આશિષ પાઠકને ફટકાર્યો હતો. કોંગી નેતાઓએ પ્રિયંકા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

X
Loksabha election 2019 congress volunteers beat hindu yuva vahini politician in raibareli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી