• Home
  • Dvb
  • Dbv
  • ઉંમર 4 વર્ષ પણ ઊંચાઈ માત્ર 2.3 ફૂટ, અહેમદનગરની આ અંબુ ગાય બની આકર્ષણનું કેન્દ્ર,Little cow famous in krushi mela

ઉંમર 4 વર્ષ પણ ઊંચાઈ માત્ર 2.3 ફૂટ, અહેમદનગરની આ અંબુ ગાય બની આકર્ષણનું કેન્દ્ર

ઉંમર 4 વર્ષ પણ ઊંચાઈ માત્ર 2.3 ફૂટ, અહેમદનગરની આ અંબુ ગાય બની આકર્ષણનું કેન્દ્ર,Little cow famous in krushi mela

મહારાષ્ટ્રના સાંગલીના કૃષિ મેળામાં આ ગાયે સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. અહેમદનગરની આ ‘ગાય’ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

divyabhaskar.com

Nov 23, 2018, 05:01 PM IST

મહારાષ્ટ્રના સાંગલીના કૃષિ મેળામાં આ ગાયે સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. અહેમદનગરની આ ‘ગાય’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગાયની ઉંમર 4 વર્ષ પણ ઊંચાઈ માત્ર 2.3 ફૂટ જ છે. સફેદ રંગની અને શાંત સ્વભાવની આ ગાયનું નામ ‘અંબુ’ છે. ‘અંબુ’નામની આ નીચા ઘાટની ગાયને સૌ કોઈ જોતા જ રહે છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોદીના મંત્રી સાથે સલમાન ખાને ચલાવી સાયકલ, વીડિયો વાયરલ

X
ઉંમર 4 વર્ષ પણ ઊંચાઈ માત્ર 2.3 ફૂટ, અહેમદનગરની આ અંબુ ગાય બની આકર્ષણનું કેન્દ્ર,Little cow famous in krushi mela

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી