• Home
  • Dvb
  • Dbv
  • late night suv car clashed with a motorbike,રાતના અંધારામાં બાઇકસવારને કચડીને જતી રહી કાર, એક્સિડેન્ટ બાદ બાઇકનું નામોનિશાન ન રહ્યું

રાતના અંધારામાં બાઇકસવારને કચડીને જતી રહી કાર, એક્સિડેન્ટ બાદ બાઇકનું નામોનિશાન ન રહ્યું

late night suv car clashed with a motorbike,રાતના અંધારામાં બાઇકસવારને કચડીને જતી રહી કાર, એક્સિડેન્ટ બાદ બાઇકનું નામોનિશાન ન રહ્યું

થાઇલેન્ડમાં એક SUV કારે રાતના અંધારામાં એક બાઇકને એવી ટક્કર મારી કે બાઇકસવારના ફૂરચા બોલી ગયા

divyabhaskar.com

Nov 13, 2018, 03:17 PM IST

થાઇલેન્ડમાં એક SUV કારે રાતના અંધારામાં એક બાઇકને એવી ટક્કર મારી કે બાઇકસવારના ફૂરચા બોલી ગયા, ટક્કર બાદ બાઇકસવાર જમીન પર પડી જાય છે. અને તેની બાઇકનું નામોનિશાન જણાતુ નથી. સીસીટીવીમાં એક કાર હાઈ સ્પીડમાં આવી રહી છે. અને બાઇકને જોરદાર ટક્કર મારે છે. એક્સિડેન્ટ એટલો ભયાનક હતો કે બાઇકસવારનું ત્યાં જ મોત થઈ ગયુ હતુ.

પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ

X
late night suv car clashed with a motorbike,રાતના અંધારામાં બાઇકસવારને કચડીને જતી રહી કાર, એક્સિડેન્ટ બાદ બાઇકનું નામોનિશાન ન રહ્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી