Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3091

PM મોદીએ રચેલી કવિતાને લતા મંગેશકરે પોતાનાં અવાજમાં ગાઈને રેકોર્ડ કરી, બોલ્યાં ‘આ કવિતાની પંક્તિઓ મારા હ્રદયને સ્પર્શી ગઈ’

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  

સમગ્ર ભારતમાં લોકસબા ઈલેક્શનનો માહોલ છે ત્યાં લતા મંગેશકરે PM મોદીની કવિતા ગાઈને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી લતાજીએ કોઈ ગીત રેકોર્ડ ન કરીને સંગીતમાંથી જાણે સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ, તેમનાં કહેવા મુજબ એક દિવસ મન કી બાત માં મોદીનાં મોઢે ‘સોગંધ મુઝે ઈસ મિટ્ટી કી’ કવિતા સાંબળીને તેની પંક્તિઓ લતાજીનાં હ્રદયને સ્પર્શી ગઈ હતી. આથી લતાજીએ પોતાનાં અવાજમાં ગાયેલી કવિતા દેશનાં જવાનો અને દેશની જનતાને સમર્પણ કરી છે. આ અંગે મોદી બોલ્યા હતા કે, ‘તેમનો પ્રેમ અને આશિર્વાદ અમારા માટે પ્રેરણાદાયી રહેશે’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP