કુદરતી આપત્તિ / હિમાચલમાં અચાનક થયેલાં ભૂસ્ખલનથી ઉહલ નદીનો પ્રવાહ રોકાઈ જતાં ગામલોકોને મુશ્કેલી, 100થી વધુ ઝાડ પડવાથી કરોડોની ઔષધિય વનસ્પતિનું નુકસાન

land sliding in mandi, himachal pradesh

divyabhaskar.com

Apr 13, 2019, 03:21 PM IST
હિમાચલ પ્રદેશનાં મંડીમાં અચાનક આખો પહાડ પડવા લાગ્યો હતો. સારા વાતાવરણમાં લેન્ડ સ્લાઈડીંગ થતાં લોકોમાં કુતૂહલ સાતે ભયની લાગણી વ્યાપી ગઈ હતી. પહાડ પરથી એક પછી એક વૃક્ષો પડવા લાગ્યાં હતા. 100થી વધુ ઝાડ પડવાથી કરોડોની વનસંપદાનું નુકસાન થયું હતુ. ભૂસ્ખલનથી ઉહલ નદીનો પ્રવાહ રોકાતાં ગામલોકોએને ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. નદી કિનારે પિકનીક સ્પોટ પર ઊભેલાં પર્યટકોએ બનાવેલો Live વીડિયો વાઈરલ થયો છે.
X
land sliding in mandi, himachal pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી