Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3046

સ્ટંટ કરવા જતાં 2 કરોડની લેમ્બોર્ગિની થઈ ગઈ ચકનાચૂર, ડ્રાઇવરની આંખોમાંથી નીકળી ગયા આંસૂ

  • પ્રકાશન તારીખ28 Mar 2019
  •  
સ્પોર્ટ્સ કાર ડ્રાઇવરની એક ભૂલના કારણે તેની 2.2 કરોડની લેમ્બોર્ગિની હુરૈકન પરફૉર્મેન્ટ સ્પોર્ટ્સ કાર ચકનાચૂર થઈ ગઈ હતી. ઈન્ટરનેટ પર આ વીડિયો ઘણો જ ચર્ચામાં છે. કારના લોન્ચ ઈવેન્ટમાં સ્પોર્ટ્સ ડ્રાઇવર 2 કરોડ 28 લાખની સ્પોર્ટ્સ કારના સ્ટંટ બતાવી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો. લેમ્બોર્ગિની કારનો ક્રેઝ આજકાલ ઘણો જ છે. એવામાં લેમ્બોર્ગિનીની આ દશા જોઈ ડ્રાઇવર રડી પડ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP