Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3114

પાકિસ્તાની મહિલાની દર્દનાક કહાની, વીડિયોમાં કહ્યું પતિએ તેના મિત્રો સામે જ મારા કપડાં ઉતાર્યા અને નોકરોએ પકડીને મારૂ મુંડન કરી વાળ બાળી નાખ્યાં

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  

પાકિસ્તાનમાં મહિલાઓ સાથે કેટલું અમાનવીય વર્તન થાય છે તેની સાક્ષી છે લાહોરની અસમા અજીજ. અસમાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા તેની આપબીતી જણાવી છે. તે કહે છે કે કેવી રીતે તેના પતિએ તેના મિત્રોની સામે નાચવાનો ઈન્કાર કરતા તેની ધોલાઈ કરી હતી અને નોકરો પાસે તેનું મુંડન કરાવડાવ્યું હતુ. અસમાની સામે જ તેના વાળ બાળી નાખવામાં આવ્યા. અસમા ઘટનાના બીજા જ દિવસે ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશને ગઈ હતી. અને પોલીસે તેના પતિ અને તેના મિત્રોની ધરપકડ કરી હતી. પોલીસે અસમાના ઘરેથી કેટલાંક ટ્રીમર પણ જપ્ત કર્યા હતા.

નિક જોનાસની ફિમેલ ફેને ફેંકી ***, પ્રિયંકાએ ઉપાડીને તેને હવામાં ફંગોળી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP