• Home
  • Dvb
  • Dbv
  • ગણિતના લેડી ટીચરે શીખડાવી સરળ ટ્રીક, ચાર રકમના ગુણાકાર પાળા વગર પણ આવડી જશે,Lady teacher teach maths easy trick

ગણિતના લેડી ટીચરે શીખડાવી સરળ ટ્રીક, ચાર રકમના ગુણાકાર પાળા વગર પણ આવડી જશે

ગણિતના લેડી ટીચરે શીખડાવી સરળ ટ્રીક, ચાર રકમના ગુણાકાર પાળા વગર પણ આવડી જશે,Lady teacher teach maths easy trick

જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી

divyabhaskar.com

Sep 04, 2018, 12:25 PM IST

સોશિયલ મીડિયામાં એક ગણિતના લેડી શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ઘડિયા શીખ્યા વગર જ તે ચાર રકમના ગુણાકાર સરળતાથી કરી શકે છે. પરંતુ આ ટ્રીક માત્ર 9ની ડિઝિટના ગુણાકાર માટે છે. વીડિયો ગુજરાત બહારની સ્કુલનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેડૂતે શોધ્યો બોરમાંથી મોટર કાઢવાનો દેશી જુગાડ, કોઠાસૂઝ એવી કે ભલભલા એન્જિનિયર્સ માથાં ખંજવાળી જાય

X
ગણિતના લેડી ટીચરે શીખડાવી સરળ ટ્રીક, ચાર રકમના ગુણાકાર પાળા વગર પણ આવડી જશે,Lady teacher teach maths easy trick

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી