• Home
  • Dvb
  • Dbv
  • મહિલા પાટા પર સૂતી રહી ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, બાદમાં થયો મોટો ચમત્કાર,Lady sleep on rail track

મહિલા પાટા પર સૂતી રહી ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, બાદમાં થયો મોટો ચમત્કાર

મહિલા પાટા પર સૂતી રહી ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, બાદમાં થયો મોટો ચમત્કાર,Lady sleep on rail track

ટ્રેનની નીચે કોઈ વ્યક્તિ સૂતી હોય અને ઉપરથી ટ્રેન પસાર થઈ જાય તો જોનારને વિશ્વાસ ન બેસે કે તે વ્યક્તિ જીવીત હશે.

divyabhaskar.com

Nov 15, 2018, 04:45 PM IST

ટ્રેનની નીચે કોઈ વ્યક્તિ સૂતી હોય અને ઉપરથી ટ્રેન પસાર થઈ જાય તો જોનારને વિશ્વાસ ન બેસે કે તે વ્યક્તિ જીવીત હશે. પરંતુ આ વીડિયો જોઇને તમે પણ માનશો કે આ કોઈ ચમત્કારથી કમ નથી. એક મહિલા રેલ ટ્રેક પર સૂતી હતી. અને ઉપરથી ફૂલ સ્પીડે આવતી ટ્રેન પસાર થઈ ગઈ, પરંતુ મહિલાને કંઇ થયુ નહીં. જોનારા લોકોને વિશ્વાસ જ ન થયો કે આવુ પણ બની શકે. વીડિયો ક્યાનો છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

X
મહિલા પાટા પર સૂતી રહી ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, બાદમાં થયો મોટો ચમત્કાર,Lady sleep on rail track

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી