Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-263

મોદીના સ્વચ્છતા અભિયાનની ઐસીતૈસી, ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો

  • પ્રકાશન તારીખ18 Sep 2018
  •  

સ્વચ્છ ભારત માટે વડાપ્રધાન મોદીએ એક કેમ્પેઇન ચલાવ્યું છે, ત્યારે દેશની જનતાએ આ કેમ્પેઇનને સપોર્ટ કરવાની જરૂર છે. અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ત્યારે આ મહિલાને જ જુઓ, ટ્રેનને કચરાપેટીનો ડબ્બો સમજી બોર ખાઇને ઠળિયાનો સીટ નીચે જ ઢગલો કર્યો. સફેદ કપડાંમાં સજ્જ આ લેડીનો વીડિયો તેની સામેની સીટ પર બેસેલા કોઈ પેસેન્જરે જ શૂટ કર્યો હતો.

આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP