• Home
  • Dvb
  • Dbv
  • આ માસી છે મોદીના સમર્થક, લોકોને બતાવે છે મોદીરાજમાં કેટલો ફર્ક પડ્યો, કોઈ એલફેલ બોલે તો ધૂળ કાઢી નાખે,Lady Fan modi sarkar

મોદી પ્રચારક / આ માસી છે મોદીના સમર્થક, લોકોને બતાવે છે મોદીરાજમાં કેટલો ફર્ક પડ્યો, કોઈ એલફેલ બોલે તો ધૂળ કાઢી નાખે

આ માસી છે મોદીના સમર્થક, લોકોને બતાવે છે મોદીરાજમાં કેટલો ફર્ક પડ્યો, કોઈ એલફેલ બોલે તો ધૂળ કાઢી નાખે,Lady Fan modi sarkar

divyabhaskar.com

Jan 07, 2019, 03:07 PM IST

આજકાલ મોદી લહેર દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ છે તે આપણે સૌકોઈ જાણીએ છીએ. ત્યારે આ માસી તો જાણે મોદીના સ્ટાર પ્રચારક હોય એ રીતે મોદી સરકાર વિરૂદ્ધ એકપણ શબ્દ સાંભળવા રાજી નથી. મોદી સરકારના આવ્યા બાદ શુ ફર્ક પડ્યો તે આ માસી સારી રીતે સમજાવે છે અને જો કોઈ મોદી વિરૂદ્ધ બોલે તો તેની ધૂળ કાઢી નાખે છે.

થાંભલા પર ચડી ગયુ ટ્રેક્ટર, નજારો જોવા લોકોની જામી ભીડ, માંડ માંડ ઉતાર્યું નીચે

X
આ માસી છે મોદીના સમર્થક, લોકોને બતાવે છે મોદીરાજમાં કેટલો ફર્ક પડ્યો, કોઈ એલફેલ બોલે તો ધૂળ કાઢી નાખે,Lady Fan modi sarkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી