• Home
  • Dvb
  • Dbv
  • કુવૈતમાં શૈખના મોઢેથી બાપુનું પ્રિય ભજન સાંભળી સુષમા સ્વરાજે તાલીઓ પાડી,kuwaiti singer mubarak al rashid sings vaishnav jan to in the presence of sushma swaraj

કુવૈતમાં શૈખના મોઢેથી બાપુનું પ્રિય ભજન સાંભળી સુષમા સ્વરાજે તાલીઓ પાડી

કુવૈતમાં શૈખના મોઢેથી બાપુનું પ્રિય ભજન સાંભળી સુષમા સ્વરાજે તાલીઓ પાડી,kuwaiti-singer-mubarak-al-rashid-sings-vaishnav-jan-to-in-the-presence-of-sushma-swaraj

ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કુવૈતમાં દ્વિપક્ષય મિટીંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેની સામે કુવૈતી સિંગરે એવુ ભજન સંભળાવ્યુ કે સુષમા સ્વરાજ ચોંકી ગયા

divyabhaskar.com

Nov 01, 2018, 04:11 PM IST

ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કુવૈતમાં દ્વિપક્ષય મિટીંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેની સામે કુવૈતી સિંગરે એવુ ભજન સંભળાવ્યુ કે સુષમા સ્વરાજ ચોંકી ગયા, આ શેખે મહાત્મા ગાંધીનું પ્રિય ભજન વૈષ્ણવ જન ગાયું હતુ. જેને સાંભળતા જ સુષમા સ્વરાજ ખુશ થઈ ગયા હતા અને તાલીઓ પાડવા લાગ્યા હતા. અને તેમના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી.

કેમ ડરામણી રીતે ઉજવાય છે હેલોવિન? આ તહેવાર વિશે નહીં જાણતા હો આ વાત

X
કુવૈતમાં શૈખના મોઢેથી બાપુનું પ્રિય ભજન સાંભળી સુષમા સ્વરાજે તાલીઓ પાડી,kuwaiti-singer-mubarak-al-rashid-sings-vaishnav-jan-to-in-the-presence-of-sushma-swaraj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી