Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1744

શિક્ષકે ભોજપુરી ગીત ગાઇને બાળકોને શીખવ્યું ઈંગ્લિશ, કવિ કુમાર વિશ્વાસે શેર કર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  

કોઈ દિવાના કહતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ..કવિતાના જનક કુમાર વિશ્વાસે ટ્વિટર પર એક જાનદાર વીડિયો શેર કર્યો છે. જેને બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પસંદ કર્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ભારતીય ટીચર તેના સ્ટૂડન્ટ્સને ભોજપુરી અંદાજમાં ગીત સંભળાવી અંગ્રેજી શીખવી રહ્યો છે.

કરસનકાકાની વાર્તાથી કક્કો શીખવતા ગુજરાતી શિક્ષકનો વીડિયો વાયરલ, હસતા હસતા બાળક મિનિટોમાં કક્કો શીખી જાય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP