Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3430

ડેન્માર્કની કંપનીએ 'કૂબો' નામનો ટચૂકડો રોબોટ બનાવ્યો, બાળકોને કોડીંગ, આલ્ફાબેટ, ગણિત, સંગીત શીખવાડી શકે છે

  • પ્રકાશન તારીખ04 May 2019
  •  
ડેન્માર્કની કંપનીએ અનોખો રોબોટ બનાવ્યો છે. 'કૂબો' રોબોટ વડે બાળકો કોડીંગ શીખી શકે છે. 'કૂબો' બાળકોને આલ્ફાબેટ, ગણિત, સંગીત અને ડાયરેક્શન પણ શીખવવાડી શકે છે. આ રોબોટ Puzzle ઉપર ચાલીને ડાયરેક્શન સ્કેન કરી તેને follow કરે છે. 'કૂબો' રોબોટ ચાર પ્રકારના કોડીંગ પેકમાં ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે. કૂબોની કિંમત 169 ડોલર એટલે કે અંદાજે 11,700 રૂપિયા રખાઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP