Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1995

કાર્તિક આર્યનની નવી ફિલ્મ 'લુકા છુપી'નું ટ્રેલર રિલીઝ, કૃતિ સેનન સાથે કાર્તિકની મજેદાર કેમિસ્ટ્રી જોવા મળી

  • પ્રકાશન તારીખ24 Jan 2019
  •  
કાર્તિક આર્યનની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ છે. 'લુકા છુપી' નામની ફિલ્મમાં કાર્તિક સાથે કૃતિ સેનનની મજેદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. ટ્રેલર ફની ડાયલોગ્સ અને ક્રેઝી સિક્વન્સથી ભરેલું છે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચથી થિયેટરોમાં રિલીઝ થશે 'લુકા છુપી' ફિલ્મ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP