Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-234

ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા

  • પ્રકાશન તારીખ16 Sep 2018
  •  

કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.

આ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP