Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3063

મળો આ કોરિયન 'હલ્ક'ને, જેની સંપત્તિની દુનિયા કરે છે ઈર્ષ્યા, હોલિવૂડ એક્ટ્રેસ લિંડસે લોહાન સાથે જોડાયું હતુ નામ, તો કિંમતી કાર, ઘડિયાળ, કપડાંનો છે શોખ

  • પ્રકાશન તારીખ29 Mar 2019
  •  
આ છે Billionaire કોરિયન હલ્ક 'જે યોન્ગ યા'. પ્રોફેશનલ વેઈટ લિફ્ટરને કિંમતી કાર, ઘડિયાળ, કપડાંનો શોખ છે. જે યોન્ગ યાનું નામ હોલિવૂડ એક્ટ્રેસ લિંડસે લોહાન સાથે જોડાયું હતુ. કોરિયન હલ્ક ઈન્સ્ટાગ્રામ પર 3.50 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. કોરિયન હલ્કને મોંઘા કૂતરાં પાળવાનો શોખ છે વળી તે, પર્સનલ લક્ઝરી જેટથી મુસાફરી કરે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP