Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3373

'કસૌટી જિંદગી કે'ની કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતાના ગ્લેમરનો જાદૂ, બજારમાં આવી ઢીંગલીઓ

  • પ્રકાશન તારીખ27 Apr 2019
  •  

થોડા સમય પહેલા તૈમૂરની ઢીંગલી બજારમાં આવી હતી. હવે તમને કસૌટી જિંદગી કે 2ની સ્ટારકાસ્ટ હિના ખાન, એરિકા અને પૂજા બેનરજી જેવી દેખાતી ઢિંગલીઓ
જોવા મળે તો આશ્ચર્ય ન પામતા. જી હાં, આ જાદૂ આ ત્રણ સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસનો છે. જેનો જલવો સિરિયલ સિવાય પણ ગર્લ્સમાં છવાયેલો છે. પોતાની
સ્ટાઈલના દમ પર હવે એના જેવી જ દેખાતી ઢીંગલીઓ બજારમાં આવી ગઈ છે. એ કહેવામાં કંઈ ખોટું નથી કે દર વખતની જેમ આ વખતે પણ સ્ટાઈલ મામલે એકતા
કપૂરે કસૌટી જિંદગીકીની મહિલાઓના લૂક પર બહુ ધ્યાન આપ્યું છે. ખાસ કરીને કોમોલિકા એટલે કે હિના ખાનના લુકના તો સૌકોઈ દિવાના છે. જો સિંપલ દેખાતી
પ્રેરણાના લુક પર ધયાન આપવામાં આવે તો તેને પણ બહુ સુંદરતાથી ડિઝાઈન કરવામાં આવ્યો છે. અને સપોર્ટિવ એક્ટ્રેસ નિવેદીતાનો બોલ્ડ અંદાજ પણ કંઈ ઓછો
નથી. આ ત્રણેયના લૂક જેવી જ ઢીંગલીઓ ટૂંક સમયમાં બજારમાં મળશે. જેની તસવીરો વાઇરલ થઈ રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP