Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3042

દિલ્હીના ઓર્થોપેડિક સર્જને જણાવી આ એક્સરસાઇઝ, માત્ર બેઠા બેઠા રેગ્યુલર કરશો તો ઘૂંટણના દુખાવાથી જિંદગીભર રહેશો દૂર

  • પ્રકાશન તારીખ28 Mar 2019
  •  
આજકાલ 50ની ઉપર ઉંમર જાય એટલે ઘૂંટણના દુખાવા થવા એ સામાન્ય થઈ ગયા છે. ઘૂંટણની ગાદી એક વખત ઘસાય એટલે વધુ ચાલવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દીલ્હીના એક ઓર્થોપેડિક ડૉક્ટરે અમુક એક્સરસાઇઝ જણાવી છે. જે કરવાથી ઘૂંટણ પર ભાર આવતો નથી અને બેઠા બેઠા થઈ શકે છે, જો રેગ્યુલર આ એક્સરસાઇઝ કરવામાં આવે તો જિંદગીભર ઘૂંટણના દુખાવાથી દૂર રહી શકો છો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP