• Home
  • Dvb
  • Dbv
  • 43 વર્ષના થયા કીર્તિદાન ગઢવી, પરિવારે કંઈક હટકે રીતે કર્યું બર્થડે વિશ, વીડિયો વાઇરલ થયો,Kirtidan gadhvi birthday

બર્થડે / 43 વર્ષના થયા કીર્તિદાન ગઢવી, પરિવારે કંઈક હટકે રીતે કર્યું બર્થડે વિશ, વીડિયો વાઇરલ

43 વર્ષના થયા કીર્તિદાન ગઢવી, પરિવારે કંઈક હટકે રીતે કર્યું બર્થડે વિશ, વીડિયો વાઇરલ થયો,Kirtidan gadhvi birthday

divyabhaskar.com

Feb 23, 2019, 01:57 PM IST

ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો આજે જન્મદિવસ છે. કીર્તિદાન આજે 43 વર્ષના થઈ ગયા છે. આ દિવસને યાદગાર બનાવવા પરિવારે કંઈક હટકે અંદાજમાં બર્થડે વિશ કર્યું. કીર્તિદાનના અવાજમાં જ તૂ મેરી જિંદગી હૈ સોંગ પર પરિવારે બર્થડે વિશ કર્યું. આ સોંગના શબ્દો પર પરિવારના ફોટો મૂકવામાં આવ્યા છે, અને પત્ની તથા બન્ને પુત્ર ક્રિષ્ન અને રાગે હેપ્પી બર્થડે કહ્યું છે. કીર્તિદાનના લાખો ચાહકો પણ આજે તેમને હેપ્પી બર્થડે કહી રહ્યા છે.

અફઘાની પઠાણે પાકિસ્તાનની કરી આંતરરાષ્ટ્રિય કક્ષાએ બેઈજ્જતી, કહ્યું- ' ભારતનું રોડ પર રઝળતું કૂતરું પણ પાકિસ્તાનીઓ કરતાં વધુ વફાદાર'

X
43 વર્ષના થયા કીર્તિદાન ગઢવી, પરિવારે કંઈક હટકે રીતે કર્યું બર્થડે વિશ, વીડિયો વાઇરલ થયો,Kirtidan gadhvi birthday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી