• Home
  • Dvb
  • Dbv
  • Kiran Kher Makes Fun Of Malaika Arora New Look And Karan Johar Fashion Sense,કિરણ ખેરે મલાઇકાના લૂકની મજાક ઉડાવી, કરન જોહરની ફેશન સેન્સ પર ભડકી

કિરણ ખેરે મલાઇકાના લૂકની મજાક ઉડાવી, કરન જોહરની ફેશન સેન્સ પર ભડકી

Kiran Kher Makes Fun Of Malaika Arora New Look And Karan Johar Fashion Sense,કિરણ ખેરે મલાઇકાના લૂકની મજાક ઉડાવી, કરન જોહરની ફેશન સેન્સ પર ભડકી

રિયાલિટી શૉ 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'નો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શૉના ત્રણેય જજની ફની કન્વર્ઝેશન છે

divyabhaskar.com

Oct 31, 2018, 04:59 PM IST

રિયાલિટી શૉ 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'નો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શૉના ત્રણેય જજ કિરણ ખેર, મલાઇકા અરોરા અને કરન જોહર વચ્ચે થયેલ ફની કન્વર્ઝેશન છે, જેમાં કરન જોહર એક વીડિયો શૂટ કરી રહ્યો છે. જેની શરૂઆત મલાઇકા અરોરાથી થાય છે. કરન મલાઇકાના લૂકની પ્રશંસા કરે છે. ત્યારે કિરણ ખેર તેની મજાક ઉડાવે છે એટલુ જ નહીં તે કરનની ડ્રેસિંગ સ્ટાઇલ પર પણ ભડકે છે.

તીખો બોમ્બ અને મીઠો બોમ્બ કોને કહેવાય? દીવાળીમાં જ્યારે ઢોકળીને તેની બહેનપણીને પૂછ્યો આ સવાલ

X
Kiran Kher Makes Fun Of Malaika Arora New Look And Karan Johar Fashion Sense,કિરણ ખેરે મલાઇકાના લૂકની મજાક ઉડાવી, કરન જોહરની ફેશન સેન્સ પર ભડકી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી