• Home
  • Dvb
  • Dbv
  • kindergarten teacher drag chair to make a child fall on ground, video viral

ચીન / બાળકીને ટીચરે પહેલાં સીટ પર બેસવા કહ્યું, માસૂમ ત્યાં પહોંચી તો ટીચરે...

kindergarten teacher drag chair to make a child fall on ground, video viral

divyabhaskar.com

Jan 23, 2019, 04:16 PM IST
ચીનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક કિન્ડરગાર્ટન શાળાની લેડી ટીચરનું કારસ્તાન cctv કેમેરામાં કેદ થઈ ગયું છે. ટીચરે પહેલાં બાળકીને સીટ પર બેસવા કહ્યું..માસૂમ જેવી ત્યાં પહોંચી કે તરત નફ્ફટ ટીચરે સીટ ખેંચી લીધી..બીચારી માસૂમ બાળકી જમીન પર ફસડાઈ પડી..આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા છે પરંતુ વીડિોય શેર કરનાર દ્વારા સ્કૂલ અને ટીચરનું નામ જાહેર નથી કરાયું.

X
kindergarten teacher drag chair to make a child fall on ground, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી