Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-546

જ્યારે આ ક્યૂટ આફ્રિકન બાળકોએ ગાયું પંજાબી સોંગ, વીડિયોએ મચાવી દીધી ધૂમ

  • પ્રકાશન તારીખ30 Oct 2018
  •  

પંજાબી સિંગર ગૈરી સંધૂ પોતાના મ્યૂઝિક વીડિયો 'Yeah Baby'થી ફેન્સનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા નવા વીડિયો શેર કરતા રહે છે. ગૈરી સંધૂએ હાલમાં એક ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કેટલાંક વિદેશી બાળકો પોતાના અંદાજમાં પંજાબી સોંગ ગાઈ રહ્યા છે. બલ્લે બલ્લે ની ટોર પંજાબન દી..સોંગ ગાઇને સૌનું દિલ જીતનાર આ બાળકોનો વીડિયો 67 હજાર લોકો જોઈ ચૂક્યા છે.

ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાનું બ્રાઇડલ શાવર, સાસુમાએ વેવાણ સાથે લગાવ્યા ઠુમકા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP