• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું,Kid cry when mobile dont give him

આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું

આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું,Kid cry when mobile dont give him

આજકાલની જનરેશન માટે મોબાઇલ એ ફેવરીટ રમકડું બની ગયું છે. તેવો જ એક ટેણિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

divyabhaskar.com

Oct 05, 2018, 11:42 AM IST

મોબાઇલ એડિક્શન ઘણી વખત અકસ્માતો પણ સર્જે છે તે અવાર નવાર આપણે સમાચારોમાં જોઇએ છીએ, તેવી જ રીતે આજકાલની જનરેશન માટે મોબાઇલ એ ફેવરીટ રમકડું બની ગયું છે. તેવો જ એક ટેણિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને મોબાઇલ વગર ચાલતુ નથી. જો તેની પાસેથી મોબાઇલ છીનવી લેવામાં આવે તો તે ધમપછાડા કરી મૂકે છે અને મોબાઇલ હાથમાં આપતા જ શાંત થઈ જાય છે.

તૂટેલી-ફૂટેલી ગુજરાતીમાં આફ્રિકને ગાયું કાનુડાનું ગીત, સાંભળનારાઓ હસી હસીને થશે લોથપોથ

X
આને કહેવાય મોબાઇલ એડિક્શન, મોબાઇલ ન આપતા ઘર આખુંય માથે લે છે આ ટેણિયું,Kid cry when mobile dont give him

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી