• Home
  • Dvb
  • Dbv
  • સૂતી વખતે 30 સેકન્ડ કરો આ કસરત, ઊંઘ સારી આવશે અને ખરાબ સ્વપ્ન નહીં આવે, બીમારીથી પણ રહેશો દૂર, હૃદય ફેફસાં રાખશે મજબૂત વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about sleep yoga

ટીપ્સ / સૂતી વખતે 30 સેકન્ડ કરો આ કસરત, ઊંઘ સારી આવશે અને ખરાબ સ્વપ્ન નહીં આવે, બીમારીથી પણ રહેશો દૂર, હૃદય-ફેફસાં રાખશે મજબૂત વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

સૂતી વખતે 30 સેકન્ડ કરો આ કસરત, ઊંઘ સારી આવશે અને ખરાબ સ્વપ્ન નહીં આવે, બીમારીથી પણ રહેશો દૂર, હૃદય-ફેફસાં રાખશે મજબૂત વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about sleep yoga

divyabhaskar.com

Jan 30, 2019, 05:10 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ સારી ઊંઘ માટે શું કરવું તે સમજાવ્યું છે. આ માટે તેમણે ત્રણ મિનિટનો એક વીડિયો બનાવ્યો છે. જેમાં સમજાવ્યું છે કે સૂતી વખતે માત્ર 30 સેકન્ડ આ કસરત કરવાથી રાત્રે ઊંઘ સારી આવે છે અને ખરાબ સ્વપ્નથી પણ બચી શકાય છે. મહત્ત્વની વાત તો એ છે કે જે લોકો મોડા સૂતાં હોય તેમના માટે આ આસાન કસરત ખૂબ જ ફાયદાકારક છે.

પંજાબના ઈતિહાસમાં પહેલીવાર ખેતરોમાં બરફના થર જામ્યા, સફેદ ચાદર પર જાણે લીલુ ઘાસ ઉગ્યું હોય

X
સૂતી વખતે 30 સેકન્ડ કરો આ કસરત, ઊંઘ સારી આવશે અને ખરાબ સ્વપ્ન નહીં આવે, બીમારીથી પણ રહેશો દૂર, હૃદય-ફેફસાં રાખશે મજબૂત વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about sleep yoga

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી