• Home
  • Dvb
  • Dbv
  • આ રીતે કરો મોર્નિંગ વોક, 1 કિમી ચાલવાથી થશે 5 કિમીનો ફાયદો, બીમારી રહેશે દૂર, 99 ટકા લોકો આ વાતથી અજાણ, વેરાવળના ખેતસીભાઈ સમજાવી સાચી રીત,Khetsibhai new video about morning walk

ટીપ્સ / આ રીતે કરો મોર્નિંગ વોક, 1 કિમી ચાલવાથી થશે 5 કિમીનો ફાયદો, બીમારી રહેશે દૂર, 99 ટકા લોકો આ વાતથી અજાણ, વેરાવળના ખેતસીભાઈ સમજાવી સાચી રીત

આ રીતે કરો મોર્નિંગ વોક, 1 કિમી ચાલવાથી થશે 5 કિમીનો ફાયદો, બીમારી રહેશે દૂર, 99 ટકા લોકો આ વાતથી અજાણ, વેરાવળના ખેતસીભાઈ  સમજાવી સાચી રીત,Khetsibhai new video about morning walk

divyabhaskar.com

Mar 21, 2019, 12:13 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ મોર્નિંગ વોક અંગે એક મઝાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે સ્પષ્ટ સમજણ આપી છે કે, મોર્નિંગ વોક ખરેખર કેવી રીતે કરવું જોઈએ. તેમનું કહેવું છે કે, આજે 95 ટકા લોકો ખોટી રીતે મોર્નિંગ વોક કરતાં હોય છે. તેમણે કહ્યું કે, જો યોગ્ય રીતે વોકિંગ કરવામાં આવે તો શરીરની સાથે મન અને આત્માને પણ આરામ અને આનંદ મળે છે.

વડાપ્રધાન મોદીથી લઈ રમેશ મહેતા, એવી 165 હસ્તીઓની કોપી કરી જાણે છે આ કલાકાર

X
આ રીતે કરો મોર્નિંગ વોક, 1 કિમી ચાલવાથી થશે 5 કિમીનો ફાયદો, બીમારી રહેશે દૂર, 99 ટકા લોકો આ વાતથી અજાણ, વેરાવળના ખેતસીભાઈ  સમજાવી સાચી રીત,Khetsibhai new video about morning walk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી