• Home
  • Dvb
  • Dbv
  • મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about BP

ટીપ્સ / મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about BP

divyabhaskar.com

Mar 02, 2019, 05:19 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેથીના પ્રયોગનો એક વીડિયો શેર કર્યો છે. પાણી સાથે મેથીનો આ પ્રયોગ કરવાથી શરીરમાં ચમત્કારિક અસર થાય છે. આ આસાન પ્રયોગથી ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલું જ નહીં જે લોકોને બ્લડ પ્રેસર, ગેસ, વાયુ અને એસિડીટીનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ રીતે રોજ મેથી લેવામાં આવે તો સાંધા અને કમરનો દુખાવો પણ મટી શકે છે.

'નચ બલિયે 9'માં બૉયફ્રેન્ડ રોકી સાથે ડાન્સ કરતી જોવા મળશે હિના ખાન

X
મેથી સાથે કરો આ પ્રયોગ, ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, BP, ગેસ અને વાયુની તકલીફ મટશે, 15 દિવસમાં થશે ચમત્કાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત,Khetsibhai new video about BP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી