• Home
  • Dvb
  • Dbv
  • રોજ સવાર સાંજ 1 1 મિનિટ આવો પ્રયોગ કરો, બીમારી રહેશે દૂર, નાડીઓ થશે ચોખ્ખી ચણાક, શરીર લાગશે હળવુફૂલ, થાકવાની સમસ્યા જ નહીં રહે,Khetsibhai new video about anulom viyom

ટીપ્સ / રોજ સવાર-સાંજ 1-1 મિનિટ આવો પ્રયોગ કરો, બીમારી રહેશે દૂર, નાડીઓ થશે ચોખ્ખી ચણાક, શરીર લાગશે હળવુફૂલ, થાકવાની સમસ્યા જ નહીં રહે

રોજ સવાર-સાંજ 1-1 મિનિટ આવો પ્રયોગ કરો, બીમારી રહેશે દૂર, નાડીઓ થશે ચોખ્ખી ચણાક, શરીર લાગશે હળવુફૂલ, થાકવાની સમસ્યા જ નહીં રહે,Khetsibhai new video about anulom viyom

divyabhaskar.com

Feb 15, 2019, 03:56 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયા પોતાના વીડિયો થકી લોકોને આરોગ્ય વિષયક માહિતી આપી રહ્યા છે. લોકો યોગ તરફ વળે અને સારું આરોગ્ય મેળવે તે માટે તેઓ ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે તેમણે અનુલોમ-વિલોમનો એક વીડિયો શેર કર્યો છે. જો આ રીતે જ આ યોગ કરવામાં આવે તો નાની-મોટી અનેક બીમારીઓથી બચી શકાય છે. ખેતસીભાઈ કહે છે કે, સવાર-સાંજ અનુલોમ-વિલોમ કરી શકાય છે. રોજ બે મિનિટ આવું કરવાથી શરીરમાં ક્યારેય બ્લોકેજ આવતા નથી.

રસ્તાનું કામ ચાલતું હતું અને કલેક્ટર પહોંચ્યા, શંકા જતાં રસ્તો ખોદાવ્યો તો હકીકત સામે આવી, ચાર મહિનામાં જ ડામર રોડના થયા આ હાલ

X
રોજ સવાર-સાંજ 1-1 મિનિટ આવો પ્રયોગ કરો, બીમારી રહેશે દૂર, નાડીઓ થશે ચોખ્ખી ચણાક, શરીર લાગશે હળવુફૂલ, થાકવાની સમસ્યા જ નહીં રહે,Khetsibhai new video about anulom viyom

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી