Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1623

રાજસ્થાનની ગવરી બાઈનું કેસરિયા વાલમ આવો ને..સોંગ સાંભળશો તો ઓરિજીનલ ગીત ભૂલી જશો

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  

રાજસ્થાનની માંડ ગાયિકા ગવરી દેવી તેવા સિંગર્સમાંનું એક નામ છે જેની ગાયિકી એક અલગ જ ઓળખાણ છે. સ્ટ્રીટ શૉ કરનાર ગવરી દેવીના રાજસ્થાની લોકગીતો સાંભળવા એક લ્હાવો છે, સોશિયલ મીડિયા પર તેમના ઘણાં વીડિયો છે, જેમાં અલાહ જિલાઈ બાઈ, રેશમા બગેરા, અલાહ વદાઈ પ્રસિદ્ધ છે, વર્તમાન સમયમાં આવા ગાયકો અંધારિયું જીવન જીવી રહ્યા છે તે કડવી વાસ્તવિકતા છે.

હવે આ ટ્રેક્ટરને આગળ લેવું કે પાછળ? પણ ગામડાના છોકરાએ ટેલેન્ટ બતાવી જ દીધું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP