Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1745

સાઉથના લોકો કેટલા ભાત ખાય તે આ દુલ્હને બતાવ્યું, વરરાજા સાથે જમતાં જમતાં એવી હરકત કરી કે મહેમાનો જોતા રહી ગયા

  • પ્રકાશન તારીખ11 Jan 2019
  •  

લગ્નમાં મજાક મસ્તી તો થતી જ રહેતી હોય છે પણ ઘણી વખત આ મજાક સજા બની જતી હોય છે કાંતો ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ લેતી હોય છે. તેવો જ એક કિસ્સો કેરળના એક લગ્નમાં જોવા મળ્યો, લગ્નના જમણવારમાં વરવધુ સાથે જમતા હતા ત્યાં જ વરરાજાના મિત્રો આવ્યા અને બંનેને એક થાળીમાં જમવાનું કહેવા લાગ્યા, ત્યારે દુલ્હને બધા ભાત પોતાની તરફ કરી લેતા મિત્રોએ વરરાજાની મજાક ઉડાવી હતી. જેનાથી ગુસ્સે થયેલ વરરાજાએ જમણનું ટેબલ ઉંધુ વાળી દીધુ હતુ.

શિક્ષકે ભોજપુરી ગીત ગાઇને બાળકોને શીખવ્યું ઈંગ્લિશ, કવિ કુમાર વિશ્વાસે શેર કર્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP