• Home
  • Dvb
  • Dbv
  • Kenya and Uganda continue to dispute the ownership of the island,દરિયા વચ્ચે બનેલા જમીનના ટુકડા પર થતી ગઈ વસતી, હવે થાય છે ગોરખધંધા

દરિયા વચ્ચે બનેલા જમીનના ટુકડા પર થતી ગઈ વસતી, હવે થાય છે ગોરખધંધા

Kenya and Uganda continue to dispute the ownership of the island,દરિયા વચ્ચે બનેલા જમીનના ટુકડા પર થતી ગઈ વસતી, હવે થાય છે ગોરખધંધા

સાઉથ આફ્રિકાના દરિયાકિનારાથી થોડાંક માઇલ દૂર આવેલો જમીનનો આ ટુકડો દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે.

divyabhaskar.com

Nov 16, 2018, 02:51 PM IST

સાઉથ આફ્રિકાના દરિયાકિનારાથી થોડાંક માઇલ દૂર આવેલો જમીનનો આ ટુકડો દુનિયાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. આ આઇલેન્ડનું નામ છે મિગિનગો આઇલેન્ડ. યુગાન્ડા અને કેન્યાની સરહદ પર આવેલા આ એક એકરના આઇલેન્ડ પર થોડાંક વૃક્ષો અને હરિયાળી છે, પરંતુ ધીમે ધીમે ત્યાં વસવાટ થવા લાગ્યો અને ઝૂપડીઓ બનવા લાગી. આ આઇલેન્ડ જેટલો ફેમસ છે એટલો જ બદનામ પણ છે. બહારી લોકોની આવનજાવનના પગલે અહીંના લોકોના ગોરખધંધા સામે આવવા લાગ્યા. આ આઇલેન્ડ પર વેશ્યાવૃત્તિ અને નશાખોરીના ધંધા થાય છે. પૈસાની લાલચમાં અહીંના માછીમારો આવા ગોરખધંધા તરફ ધકેલાયા છે. હાલ યુગાન્ડા અને કેન્યા બંને દેશો આ આઇલેન્ડ પર પોતાનો હક જમાવી રહ્યા છે.

બંધ લિફ્ટમાં આ લેડીએ 4 વર્ષની બાળકી સાથે એવુ કર્યું, CCTVમાં કેદ થયું બધુ

X
Kenya and Uganda continue to dispute the ownership of the island,દરિયા વચ્ચે બનેલા જમીનના ટુકડા પર થતી ગઈ વસતી, હવે થાય છે ગોરખધંધા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી