• Home
  • Dvb
  • Dbv
  • kedarnath sonchiriya actor sushant singh rajput share i love you funny video,દાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો

દાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો

kedarnath-sonchiriya-actor-sushant-singh-rajput-share-i-love-you-funny-video,દાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો

divyabhaskar.com

Dec 08, 2018, 03:20 PM IST

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અને કેપ્શન આપ્યુ છે. And my favourite video of all... the best. I love you. વીડિયોમાં એક દાદીને એક છોકરો આઈ લવ યુ બોલવાનું કહે છે. દાદી દેશી ભાષામાં મજેદાર રીતે આઇ લબ ઉ કહે છે. યુવક વારંવાર બોલાવડાવે છે, પણ દાદી આઈ લવ યુ પ્રોપર બોલી નથી શકતા.

ચાહકે સેલ્ફી લેવાની ટ્રાય કરતા ભડકી સોનાક્ષી, ધક્કો મારીને ગાડીમાં બેસી ગઈ

X
kedarnath-sonchiriya-actor-sushant-singh-rajput-share-i-love-you-funny-video,દાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી