Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2427

એકલતા અનુભવી રહી છે કેટરિના કૈફ, 2019માં ખ્વાહિશ કરી રહી છે એક બૉયફ્રેન્ડની

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

રણબિર કપૂર સાથેના બ્રેકઅપ બાદ કેટરિના કૈફ લાંબા સમયથઈ સિંગલ છે. ભલે તેનુ નામ સલમાન ખાન સાથે જોડાતુ હોય પરંતુ બંને સારા ફ્રેન્ડ્સ છે એ સિવાય કંઈ નહીં. એટલે જ એક ઈન્ટરવ્યૂમાં કેટએ જાહેરમાં કહી દીધુ કે 2019માં તે એક બોયફ્રેન્ડ ઈચ્છે છે. એક બાજુ બોલિવૂડની તેની હારની એક્ટ્રેસિસ લગ્ન કરી રહી છે એવામાં કેટરિના એકલતા અનુભવી રહી છે. ઈન્ટરવ્યૂમાં કેટરિનાને પૂછવામાં આવ્યું કે તે કઈ ત્રણ ચીજ છે જે આ વર્ષે ઈચ્છે છે તો તેણે કહ્યુ કે ફિલ્મફેર એવોર્ડ, એક બોયફ્રેન્ડ અને પોતાની એક પ્રોક્ડક્શન કંપની. વેલ, કેટરીના-સલમાનની ફિલ્મ ભારતને મળતા પ્રેમને જોતા કદાચ કેટને આ વર્ષનો ફિલ્મફેર મળી પણ જાય. અને ખુદની પ્રોડક્શન કંપની ખોલવી એ કેટ માટે કદાચ એટલુ મુશ્કેલ નથી. પરંતુ બોયફ્રેન્ડ માટે કેટરિનાએ કદાચ લાંબી રાહ જોવી પડે.

43ની ઉંમરમાં પણ ફીટ છે શિલ્પા શેટ્ટી, રોજ આ આસનથી દિવસની કરે છે શરૂઆત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP