• Home
  • Dvb
  • Dbv
  • Kathiyawadi couple special pre wedding in goa,કાઠિયાવાડી કપલનું ગોવામાં પ્રિ વેડિંગ, યુવતીએ ખાસ બનાવડાવ્યું 40 મીટરનું પિંક ગાઉન

પ્રિ-વેડિંગ / કાઠિયાવાડી કપલનું ગોવામાં પ્રિ-વેડિંગ, યુવતીએ ખાસ બનાવડાવ્યું 40 મીટરનું પિંક ગાઉન

Kathiyawadi couple special pre wedding in goa,કાઠિયાવાડી કપલનું ગોવામાં પ્રિ-વેડિંગ, યુવતીએ  ખાસ બનાવડાવ્યું 40 મીટરનું પિંક ગાઉન

divyabhaskar.com

Dec 31, 2018, 03:35 PM IST

આજકાલ યુવાનોમાં પ્રિ-વેડિંગનો ક્રેઝ ઘણો જ છે. કેટલાંક કપલ તો પોતાના લગ્નને ખાસ બનાવવા લગ્ન કરતા વધુ ખર્ચ પ્રિવેડિંગ પર કરે છે. ઘણાં કપલ પ્રિ-વેડિંગ રોમેન્ટિક પ્લેસ પર કરવાનું પસંદ કરે છે. એવી જ એક પેર ધોરાજીની અંકિતા અને જામનગરના મયંકની છે. જેમણે પોતાનું ખાસ પ્રિ વેડિંગ ગોવામાં શૂટ કરાવ્યું. અંકિતાએ આ માટે 40 મીટર લાંબુ એક ગાઉન પણ તૈયાર કરાવ્યુ. આ હટકે પ્રિ-વેડિંગની ઝલક જુઓ આ વીડિયોમાં.

વર્ષ 2018ના એવા વાયરલ વીડિયો, જેણે ઈન્ટરનેટ પર મચાવી હતી સનસની, રાતોરાત બનાવી દીધા કોઇને સ્ટાર

X
Kathiyawadi couple special pre wedding in goa,કાઠિયાવાડી કપલનું ગોવામાં પ્રિ-વેડિંગ, યુવતીએ  ખાસ બનાવડાવ્યું 40 મીટરનું પિંક ગાઉન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી