• Home
  • Dvb
  • Dbv
  • Kashmir locals rescued terrorist reveals video gone viral,Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

Kashmir locals rescued terrorist reveals video gone viral,Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સિક્યોરિટી ફોર્સિસ સાથેની અથડામણમાં બે આતંકી માર્યા ગયા હતા, અને એક જીવીત રહી ગયો હતો.

divyabhaskar.com

Nov 29, 2018, 06:13 PM IST

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સિક્યોરિટી ફોર્સિસ સાથેની અથડામણમાં બે આતંકી માર્યા ગયા હતા, અને એક જીવીત રહી ગયો હતો. જીવીત રહી ગયેલ આ આતંકીને લોકોએ તેને બચાવી અને ભગાડવાનો વીડિયો વાયરલ થયો છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર નવીઝ જટ પણ સામેલ હતો. જે જર્નાલિસ્ટ શુજાત બુખારીના મર્ડરમાં સામેલ હતો. પોલીસે જ્યારે તેનું એનકાઉન્ટર કર્યુ તો તેને લાગ્યુ કે આ અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા છે. પરંતુ ઘટનાસ્થળે બેની જ લાશ મળી હતી.

શિંગોડાંમાં આ રીતે થાય છે ચીટિંગ, 30 સેકન્ડમાં જ કાળાંમાંથી થઈ જાય લીલા, એસિડ જેવું કામ કરે છે આ પ્રવાહી, સામાન્ય ગ્રાહકે હિંમત દાખવી ખોલી પૉલ

X
Kashmir locals rescued terrorist reveals video gone viral,Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી