• Home
  • Dvb
  • Dbv
  • Kashmir Killed 24 Old girl Ishrat Muneer Made Video,આતંકીઓ પાસે દયાની ભીખ માગતી રહી, નિર્દયી આતંકીઓએ નજીકથી મારી બે ગોળી

શૉકિંગ વીડિયો / આતંકીઓ પાસે દયાની ભીખ માગતી રહી, નિર્દયી આતંકીઓએ નજીકથી મારી બે ગોળી

Kashmir Killed 24 Old girl Ishrat Muneer Made Video,આતંકીઓ પાસે દયાની ભીખ માગતી રહી, નિર્દયી આતંકીઓએ નજીકથી મારી બે ગોળી

divyabhaskar.com

Feb 02, 2019, 02:28 PM IST

કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ એક યુવતીને નજીકથી ગોળી મારી હત્યા કરી નાખી હતી. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. મહિલા પુલવામામાં દંગરપુરા નિવાસી મુનીર અહમદ ડારની દીકરી ઈશરત મુનીર છે. શોપિયાના જૈનપુરાથી તેનું અપહરણ થયુ હતુ. વીડિયોમાં તે બે હાથ જોડીને દયાની ભીખ માગી રહી છે. મહિલાનો મૃતદેહ મળી ગયો છે. તે આતંકવાદી કમાન્ડર જીનત-ઉલ-ઈસ્લામની બહેન હતી. જે 13 જાન્યૂઆરીએ અથડામણમાં માર્યો ગયો હતો.

વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ

X
Kashmir Killed 24 Old girl Ishrat Muneer Made Video,આતંકીઓ પાસે દયાની ભીખ માગતી રહી, નિર્દયી આતંકીઓએ નજીકથી મારી બે ગોળી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી