Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-595

કોમોલિકાના કરોડો ફેન, પરંતુ હિના ખાનને પસંદ છે જૂની કોમોલિકાની આ અદા

  • પ્રકાશન તારીખ02 Nov 2018
  •  

ડ્રામા ક્વિન એક્તા કપૂરના શૉ 'કસૌટી જિંદગી કી'ના રીબૂટ વર્ઝનમાં હવે કોમોલિકા એન્ટ્રી કરી ચૂકી છે. શૉમાં કમોલિકાનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ હિના ખાને હાલમાં જ ભાસ્કર સાથે એક્સક્લૂઝિવ વાત કરી હતી. હિનાએ જણાવ્યું હતુ કે સિરીયલમાં જૂની કોમોલિકાની વાળ વાળવાની સ્ટાઇલ જ કોપી કરાઈ છે, બાકી જૂની કોમોલિકાથી આ કોમોલિકા તદ્દન નવી છે. અને તે દર્શકોને ખુબ એન્ટરટેઇન કરશે. આ લૂકમાં આવતા તેને 45 મિનિટ જેટલો સમય લાગે છે.

કેનેડામાં સેટલ થવું હોય તો જોબથી લઈને જમવા સુધીના કેવા પ્રોબ્લેમ આવી શકે? રાજકોટના ગોરા ત્રિવેદી જણાવે છે તેમનો અનુભવ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP