Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3002

ફિમેલ ફેન સાથે કાર્તિક આર્યને ગાયું 'તેરા યાર હૂં મેં' સોંગ, ફેન્સે મારી સીટીઓ

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  

કાર્તિક આર્યનને બોલિવૂડમાં 8 વર્ષ થઈ ગયા છે. 2011માં પ્યાર કા પંચનામાથી તેણે ડેબ્યૂ કર્યું હતુ. જે બાદ તેણે લવ રંજનની જ પ્યાર કા પંચનામા 2, સોનું કે ટીટુ કી સ્વીટી અને હાલમાં જ લુકા છીપી જેવી હીટ ફિલ્મ્સ આપી. હાલ તે સારા અલી ખાન સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેને લઈને બંને સ્ટાર્સ દિલ્હીમાં ફેન્સને મળ્યા હતા. અહીં કાર્તિકે તેની જ ફિલ્મનું ફેમસ સોંગ તેની ફિમેલ ફેન સાથે ગાયું હતુ.

સાડીમાં વાઇરલ થયો સપના ચૌધરીનો ડાન્સ, 'ટલ્લી' થઇને નાચ્યું ઓડિયન્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP