Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3184

ભરી મહેફિલમાં આલિયાએ કહી સ્પેશિયલ વાત, સાંભળીને રડી પડ્યો કરન જોહર

  • પ્રકાશન તારીખ06 Apr 2019
  •  

આલિયા ભટ્ટ અને કરણ જોહરે સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રથી લઈ હાલની કલંકમાં પણ આલિયા કરન જોહર સાથે કામ કરી રહી છે. અલબત્ત આલિયાને ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરનાર જ કરન જોહર છે. કરન એ આલિયાની ખુબ નજીકની વ્યક્તિ મનાય છે. આલિયાએ આ વાત ફિલ્મફેર એવોર્ડમાં જણાવી ત્યારે કરન રડવું રોકી શક્યો નહોતો. આલિયા ભટ્ટને ફિલ્મ રાઝી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળતા તેને થેંક્સ સ્પીચ આપી હતી. જેમાં કરનને તેનો મેન્ટોર અને ફાધર ગણાવતા કરન જોહર ઈમોશનલ થઈ ગયો હતો. અને આંસૂ રોકી શક્યો ન હતો.

દબંગ 3નું શૂટિંગ છોડી કેન્સર પીડિત નાનકડાં ફેનને મળવા પહોંચ્યો સલમાન ખાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP