કપિલ શર્મા અને ગિન્નીના લગ્નનો વીડિયો સામે આવ્યો, સિંગર ગુરુદાસ માને આ રીતે મચાવી ધૂમ

Kapil Sharma Marriage To Ginni Chatrath

DivyaBhaskar.com

Dec 14, 2018, 06:48 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે જલંધરમાં કોમેડિ કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથે બુધવારે હિંદુ વિધિ અને ગુરુવારે શીખ વિધિથી લગ્ન કરી લીધા છે. ગિન્નીના ઘરે ગુરુવારે શીખ વિધિથી લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં સંગીત સેરેમનીમાં સિંગર ગુરુદાસ માન અને સરદૂલ સિકંદરે ધૂમ મચાવી હતી.

X
Kapil Sharma Marriage To Ginni Chatrath

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી